Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Navsari : PM Modi ના આગમનને લઈને તંત્ર સક્રિય, કેન્દ્રીય મંત્રી C.R. પાટીલ અને DYCM હર્ષભાઈ સંઘવી નવસારીની મુલાકાતે

Navsari News: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 8 સપ્ટેમ્બરે નવસારીના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આ આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર અને રાજકીય મોરચે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
navsari   pm modi ના આગમનને લઈને તંત્ર સક્રિય  કેન્દ્રીય મંત્રી c r  પાટીલ અને dycm હર્ષભાઈ સંઘવી નવસારીની મુલાકાતે
Advertisement

Navsari News:  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) આગામી 8 સપ્ટેમ્બરે નવસારી (Navsari) ના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આ આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર અને રાજકીય મોરચે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષરૂપે નવસારી પહોંચ્યા હતા.

Tags :
Advertisement

.

×