Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi: PM Modi એ Neeraj Chopra સાથે કરી વાતચીત

નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ જીતી નવો રેકોર્ડ બનાવ્યો PM Modiએ નીરજ ચોપડા સાથે વાત કરીને અભિનંદન આપ્યા Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Modi)એ નીરજ ચોપરા સાથે ફોન પર વાત કરી હતી. તેણે...
delhi  pm modi એ neeraj chopra સાથે કરી વાતચીત
Advertisement
  1. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
  2. પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ જીતી નવો રેકોર્ડ બનાવ્યો
  3. PM Modiએ નીરજ ચોપડા સાથે વાત કરીને અભિનંદન આપ્યા

Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Modi)એ નીરજ ચોપરા સાથે ફોન પર વાત કરી હતી. તેણે નીરજને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ભારતીય વડાપ્રધાને નીરજ ચોપરા પાસેથી તેમની ઈજા વિશે પણ જાણકારી મેળવી હતી. ઉપરાંત, તેની માતાએ જે પ્રકારની રમતની ભાવના બતાવી તેની પીએમ મોદીએ ખૂબ પ્રશંસા કરી હતી.

Tags :
Advertisement

.

×