ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paris Olympics 2024: બલરાજે રચ્યો ઈતિહાસ, રોઇંગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય

Paris Olympics 2024 માં ભારતનું પ્રદર્શન જોરદાર લાગી રહ્યું છે. રોઇંગમાં બલરાજ પંવાર (Balraj Panwar) પુરુષોની સિંગલ સ્કલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. નોંધનીય છે કે, બલરાજ આ ઈવેન્ટ (Paris Olympics 2024)ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયા છે....
01:58 PM Jul 28, 2024 IST | VIMAL PRAJAPATI
Paris Olympics 2024 માં ભારતનું પ્રદર્શન જોરદાર લાગી રહ્યું છે. રોઇંગમાં બલરાજ પંવાર (Balraj Panwar) પુરુષોની સિંગલ સ્કલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. નોંધનીય છે કે, બલરાજ આ ઈવેન્ટ (Paris Olympics 2024)ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયા છે....
Paris Olympics 2024 - Balraj Panwar

Paris Olympics 2024 માં ભારતનું પ્રદર્શન જોરદાર લાગી રહ્યું છે. રોઇંગમાં બલરાજ પંવાર (Balraj Panwar) પુરુષોની સિંગલ સ્કલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. નોંધનીય છે કે, બલરાજ આ ઈવેન્ટ (Paris Olympics 2024)ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયા છે. બલરાજ હવે મંગળવારે મેન્સ સિંગલ્સ સ્કલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં એક્શનમાં ઉતરશે.

રોઇંગમાં ભારત પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં

નોંધનીય છે કે, બલરાજે પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)ના પહેલા દિવસે પુરુષોની સિંગલ સ્કલ્સ હીટમાં 07:07.11ના સમય સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું. તેમણે ન્યુઝીલેન્ડના થોમસ મેકિન્ટોશ (છ મિનિટ 55.92 સેકન્ડ), સ્ટેફાનોસ એન્ટોસ્કોસ (સાત મિનિટ 1.79 સેકન્ડ) અને અબ્દેલખાલેક એલ્બાના (સાત મિનિટ 5.06 સેકન્ડ) પાછળ રહી. દરેક હીટમાંથી ટોચના ત્રણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

પીવી સિંધુએ શાનદાર જીત મેળવી

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર જીત મેળવી છે. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડીએ આ વખતે ત્રીજો મેડલ જીતીને ઈતિહાસ રચવા જઈ રહીં છે. પીવી સિંધુ મહિલા સિંગલ્સના ગ્રુપ Mમાં માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાક સામે તેના અભિયાનની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: Paris Olympic 2024 : ભારતના બલરાજ પંવર રોવિંગ મેન્સ સિંગલ્સ સ્કલ્સ હિટ રાઉન્ડમાં ચોથા સ્થાને

આ પણ વાંચો: Paris Olympics 2024: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મેળવી શાનદાર જીત, માલદીવને આપી માત

આ પણ વાંચો: Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક ગુડ ન્યૂઝ, લક્ષ્ય સેનની ધમાકેદાર જીત

Tags :
Balraj PanwarBalraj Panwar first IndianPARIS OLYMPICS 2024Paris Olympics 2024 Updaterowingrowing Balraj Panwar
Next Article