ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ ઓલિમ્પિક ખેલાડીઓ પોર્નોગ્રાફી વેબસાઈટ OnlyFans પર અંગત વીડિયો શેર કરે છે!

Actor-Actress ને પણ સુંદરતામાં માત આપે છે Alica Ѕchmidt નું પણ OnlyFans Account છે ઘણા Athletes ને ઓછો પગાર આપવામાં આવે છે Olympians OnlyFans Account: Olympics ને ખેલક્ષેત્રે રમતગમતનો મહાકુંભ કહેવામાં આવે છે. ત્યારે આ મહાકુંભનું 26 જુલાઈના રોજ...
12:18 AM Aug 04, 2024 IST | Aviraj Bagda
Actor-Actress ને પણ સુંદરતામાં માત આપે છે Alica Ѕchmidt નું પણ OnlyFans Account છે ઘણા Athletes ને ઓછો પગાર આપવામાં આવે છે Olympians OnlyFans Account: Olympics ને ખેલક્ષેત્રે રમતગમતનો મહાકુંભ કહેવામાં આવે છે. ત્યારે આ મહાકુંભનું 26 જુલાઈના રોજ...
Olympians are turning to OnlyFans, olympics onlyfans account

Olympians OnlyFans Account: Olympics ને ખેલક્ષેત્રે રમતગમતનો મહાકુંભ કહેવામાં આવે છે. ત્યારે આ મહાકુંભનું 26 જુલાઈના રોજ આ વખતે આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે ફ્રાંસની રાજધાની પેરિસમાં Paris Olympics 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ખેલમાં આશરે 10 વધુ ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. તે ઉપરાંત Paris Olympics 2024 નું સમાપન સમારોહ 11 ઓગસ્ટના રોજ આયોજન કરાયું છે. તો આ વખતે Paris Olympics 2024 માં દુનિયાના દરેક દેશમાંથી ખેલાડીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Actor-Actress ને પણ સુંદરતામાં માત આપે છે

જોકે Olympics માં જે ખેલાડીઓ પસંદ કરવામાં આવે છે. તે ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે સામાન્ય વ્યક્તિ કરતા અલગ હોય છે. અને તેઓ પોતાના શારીરને ફિટ બનાવવા માટે અનેક શારીરિક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તે ઉપરાંત તેઓ પોતાના ખેલક્ષેત્રે કૌશલ્ય ઉપર પણ ખાસ ધ્યાન આપે છે. ત્યારે દુનિયામાં અનેક એવા ખેલાડીઓ છે જે ખુબ જ સુંદર Actor-Actress ને પણ સુંદરતામાં માત આપે છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 ને ખેલાડીઓએ બનાવ્યું Sex Festival, જાણો કેવી રીતે...

Alica Ѕchmidt નું પણ OnlyFans Account છે

ત્યારે આ ખેલાડીઓની યાદીમાં Jack Laugher, Alysha Newman, Alica Ѕchmidt અને Noah Williams નો સમાવેશ થાય છે. તો Jack Laugher એ British Swimmer છે. તેઓ પોતાની Fitness ને પોતાના OnlyFans Account પર શેર કરતા હોય છે. Noah Williams એ પણ એક Britain Swimmer છે. તેઓ પણ OnlyFans Account પર તેઓ પોતાના અંગત વીડિયો પોસ્ટ કરતા હોય છે. Alica Ѕchmidt એ વિશ્વની સૌથી Sexy Athlete છે. Alica Ѕchmidt નું પણ OnlyFans Account છે. અંતે Alysha Newman એ જેણે પોતાના પ્રદર્શનને કારણે 2016 અને 2020 માં Olympics માં ધૂમ મચાવી હતી. તેણીનું પણ OnlyFans Account છે.

ઘણા Athletes ને ઓછો પગાર આપવામાં આવે છે

જોકે ઘણા Athletes ને ઓછો પગાર આપવામાં આવે છે. ત્યારે તેઓ પોતાની આર્થિક જરૂરિયાતને સંતોષવા માટે આ પ્રકારના વિવિધ બેવસાઈટ પર પોતાના અંગત વીડિયો જાહેર કરીને મોઢે માગી કિંમત વસૂલ કરતા હોય છે. તે ઉપરાંત તેઓ વિવિધ ખાનગી આયોજનમાં પણ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈને આર્થિક રીતે સક્ષમતા મેળવતા હોય છે.

આ પણ વાંચો: Olympic માં 75% ખેલાડીઓ Sex નો આનંદ માણે છે, વાંચો અહેવાલ...

Tags :
2024 OlympicsAlica ЅchmidtAlysha Newmanathletesextra cashGujarat FirstJack LaugherNoah WilliamsolympiansOlympians are turning to OnlyFansOlympians OnlyFans AccountOlympic Paris 2024OLYMPICSOLYMPICS 2024olympics onlyfans accountOnlyFansOnlyFans ModelParis 2024Paris 2024 Olympic GamesParis 2024 OlympicsParis Olympic GamesParis Olympic Games 2024Paris OlympicsPARIS OLYMPICS 2024
Next Article