Kheda ના વડાલા પાટિયા પાસેનો જોખમી હાઈવે કટ બંધ, ત્રણ જિંદગી હોમાયા બાદ જાગ્યું તંત્ર
Kheda: ખેડા-અમદાવાદ હાઈવે (Kheda-Ahmedabad Highway) પર વડાલા પાટિયા (Wadala Patiya) પાસે આવેલો જીવલેણ હાઈવે કટ આખરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અકસ્માતનું કેન્દ્ર બનેલા આ સ્થળે તાજેતરમાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી આ કટને તાળાં મારી દીધા છે.
Advertisement
- ખેડા (Kheda) ના વડાલા પાટિયા પાસેનો જોખમી હાઈવે કટ બંધ
- માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવે કટ કાયમી બંધ
- અકસ્માતનું હબ બનેલા જોખમી કટને આખરે તાળાં મરાયા
- આઈસર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા
- ગેસ પ્લાન્ટ પાસે વારંવાર થતા અકસ્માતોથી તંત્ર જાગ્યું