Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dwarka News: ભાણવડના ક્રિષ્ણગઢમાં ઝેરી બી ખાવાથી 6 બાળકોની હાલત ગંભીર

ભાણવડના ક્રિષ્ણગઢ ગામે ખેત મજૂરોનાં 7 બાળકોએ ભૂલથી ઝેરી વનસ્પતિના બી ખાઈ લેતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બાળકોને તાત્કાલિક ભાણવડ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી શ્રમિક પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. બાળકો હાલ તબીબી નિરીક્ષણ હેઠળ છે.
dwarka news  ભાણવડના ક્રિષ્ણગઢમાં ઝેરી બી ખાવાથી 6 બાળકોની હાલત ગંભીર
Advertisement

Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ક્રિષ્ણગઢ ગામે એક ગંભીર ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારોના 6 બાળકોએ અજાણતામાં ઝેરી વનસ્પતિના બી ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી. આ ઘટનાને પગલે પરિવારોમાં ભારે ગભરાટ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

Tags :
Advertisement

.

×