Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

King of Sarangpur ના મેળવાયા કોપીરાઈટ, તમામ સર્ટિફિકેટ હનુમાનજીના ચરણોમાં અર્પણ

King of Sarangpur Trademark: કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને "કિંગ ઓફ સાળંગપુર" ના કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવવામાં આવ્યા છે. લો ફર્મ ડી. એન. આહ્યા એન્ડ કંપનીના દર્શિત આહ્યાના માર્ગદર્શન હેઠળ પ્રક્રિયા પૂર્ણ કરી તમામ પ્રમાણપત્રો દાદાના ચરણોમાં સમર્પિત કરાયા હતા, જેથી ધામનો આધ્યાત્મિક વારસો સુરક્ષિત રહે.
king of sarangpur ના મેળવાયા કોપીરાઈટ  તમામ સર્ટિફિકેટ હનુમાનજીના ચરણોમાં અર્પણ
Advertisement

Sarangpur Hanumanji Copyright: ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ (Sarangpur Dham) માત્ર એક મંદિર જ નહીં, પરંતુ દેશ-વિદેશના કરોડો ભક્તોની અતૂટ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું એક પવિત્ર કેન્દ્ર છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ (Shri Kashtbhanjan Dev Hanumanji Maharaj) ના વિવિધ દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓને ભાવિ પેઢીઓ સુધી અકબંધ અને સુરક્ષિત રાખવાના શુભ હેતુથી એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કલાત્મક કૃતિઓ માટે વિવિધ બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) હકોની કાયદેસર નોંધણીઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×