Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi Farmers Protest: ખેડૂતોની જમીન પર સંકટ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જાણો શું છે માગ?

Morbi Farmers Protest: મોરબીમાં માળિયા નેશનલ હાઇવેના જશાપર બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કિંમતી ખેતીલાયક જમીન કપાતમાં જતી હોવાથી અને ઊંચા હાઇવેના કારણે ખેતરોમાં પાણી ભરાવાના ભયથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આ બાયપાસ રદ કરવા અને તંત્ર પાસે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.
morbi farmers protest  ખેડૂતોની જમીન પર સંકટ  ખેડૂતોનો ઉગ્ર વિરોધ  જાણો શું છે માગ
Advertisement

Morbi Jasapar highway dispute: વિકાસના પ્રોજેક્ટ્સ ઘણીવાર સ્થાનિક લોકો અને ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની જતા હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં માળિયા નેશનલ હાઇવે પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને જશાપર ગામ પાસેથી પસાર થનારા બાયપાસને લઈને ખેડૂતોએ વિરોધનો સૂર બુલંદ કર્યો છે અને આ પ્રોજેક્ટને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગણી સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

Tags :
Advertisement

.

×