Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi News: મોરબી હવે સત્તાવાર રીતે કચ્છ બોર્ડર રેન્જમાં સામેલ, IG Chirag Koradia એ લીધી મુલાકાત

Morbi News: મોરબી જિલ્લો હવે રાજકોટ રેન્જમાંથી સત્તાવાર રીતે કચ્છ બોર્ડર રેન્જમાં સામેલ થયો છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા (IG Chirag Koradia) એ મોરબી (Morbi) SP કચેરીની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વાંચો પુરો અહેવાલ.
morbi news  મોરબી હવે સત્તાવાર રીતે કચ્છ બોર્ડર રેન્જમાં સામેલ  ig chirag koradia એ લીધી મુલાકાત
Advertisement

Morbi News: ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં કરવામાં આવેલા મહત્વના વહીવટી ફેરફાર અંતર્ગત Morbi જિલ્લાનો હવે સત્તાવાર રીતે કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ પૂર્વે Morbi જિલ્લો રાજકોટ રેન્જ હેઠળ આવતો હતો. આ ઐતિહાસિક બદલાવ બાદ બોર્ડર રેન્જના નવયુક્ત આઇજી આઈજી ચિરાગ કોરડિયા (IG Chirag Koradia) આજે સવારના સમયે Morbi ની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા.

Tags :
Advertisement

.

×