Navsari Group clash: નવસારીમાં જન્મદિવસની ઉજવણીમાં હિંસક બબાલ, પત્નીને બચાવવા ગયેલા યુવાનનું માથું ફાડી નાખ્યું
Navsari Group clash: નવસારી (Navsari) શહેરના અલીફ નગર વિસ્તારમાં મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) દરમિયાન ભારે હિંસક બબાલ સર્જાઈ હતી. બે જૂથો વચ્ચે થયેલી નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી (Clash) સુધી પહોંચ્યો હતો.
Advertisement
- નવસારી (Navsari) ના અલીફ નગરમાં મોડી રાત્રે ભારે બબાલ
- જન્મદિવસની ઉજવણીમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી
- બચાવવા ગયેલા નિર્દોષ યુવાનને ઢોર માર મરાયો
- લાકડા અને બ્લોક વાગતાં યુવાનનું માથું ફાટી ગયું
- લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો
- રોજિંદી મારામારીની ઘટનાઓથી લોકોમાં ભારે ભયનો માહોલ
Navsari Group clash: નવસારી (Navsari) શહેરના અલીફ નગર વિસ્તારમાં મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) દરમિયાન ભારે હિંસક બબાલ સર્જાઈ હતી. બે જૂથો વચ્ચે થયેલી નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી (Clash) સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં વચ્ચે પડનાર એક નિર્દોષ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ (Atmosphere of Fear) ફેલાઈ ગયો છે.

