Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari Chikhli Crime: જંગલમાં લાકડા લેવાના બહાને નરાધમ પિતા આચરતો દુષ્કર્મ, બે સગીર દીકરીઓ બની ગર્ભવતી

Navsari Chikhli Crime News: નવસારી (Navsari) જિલ્લાના ચીખલી (Chikhli) તાલુકાના કુકેરી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના તોરવણ ફળિયામાં રહેતા એક નરાધમ સાવકા પિતાએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરીને પોતાની જ બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ આચર્યું છે.
navsari chikhli crime  જંગલમાં લાકડા લેવાના બહાને નરાધમ પિતા આચરતો દુષ્કર્મ  બે સગીર દીકરીઓ બની ગર્ભવતી
Advertisement
  • નવસારી (Navsari)  ના ચીખલી (Chikhli) માં સાવકા પિતાની હૈવાનિયત
  • બે સગીર દીકરીઓને હવસનો શિકાર બનાવી
  • બંને સગર્ભા નીકળતા ભાંડો ફૂટ્યો
  • પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

Navsari Chikhli Crime News: નવસારી (Navsari) જિલ્લાના ચીખલી (Chikhli) તાલુકાના કુકેરી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના તોરવણ ફળિયામાં રહેતા એક નરાધમ સાવકા પિતાએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરીને પોતાની જ બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ આચર્યું છે. આ ચોંકાવનારો કિસ્સો ત્યારે બહાર આવ્યો જ્યારે બંને માસૂમ દીકરીઓ ગર્ભવતી હોવાનું મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.

Tags :
Advertisement

.

×