Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Panchmahal Dairy news: પંચમહાલ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ખરીદ ભાવમાં આટલો વધારો

Panchmahal Dairy news: પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (પંચમહાલ ડેરી) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
panchmahal dairy news  પંચમહાલ ડેરીની પશુપાલકોને મોટી ભેટ  દૂધના ખરીદ ભાવમાં આટલો વધારો
Advertisement

Panchmahal Dairy news: પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (પંચમહાલ ડેરી) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ દીઠ અગાઉના રૂ. 865 ના ભાવમાં રૂ. 10 નો વધારો કરી રૂ. 875 ચૂકવવામાં આવશે.

પંચમહાલ ડેરી (Panchmahal Dairy) ની પશુપાલકોને મોટી ભેટ

ઉનાળાની કઠિન પરિસ્થિતિ અને પશુપાલકોના જીવનધોરણમાં સુધારો લાવવાના ઉદ્દેશ્યથી ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે આ નિર્ણય લીધો છે. વર્ષ 2026માં પશુપાલકો માટે કરવામાં આવેલો આ બીજો ભાવવધારો છે. આ નવો ભાવ વધારો આગામી 1 જૂન 2026 થી અમલી બનશે, જેનાથી ત્રણ જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ થશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો:  Kutch News: કચ્છના માધાપરના ઐતિહાસિક 'જગાવારું' તળાવની દુર્દશા, ગટરના ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન

Tags :
Advertisement

.

×