Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કાલોલ હત્યાકાંડ: ક્રાઇમ થ્રીલર ફિલ્મને હંફાવે એવો પત્ની અને પ્રેમીએ રચ્યો મર્ડરનો ખોફનાક પ્લાન, આ રીતે ઉકેલ્યો પોલીસે ભેદ

Kalol Crime News: પંચમહાલના (Panchmahal) કાલોલમાં (Kalol) લગ્નેત્તર સંબંધોમાં અવરોધ બનતા પતિની પત્ની અને તેના પ્રેમીએ અવાવરૂ જગ્યાએ માથામાં ઘા મારી હત્યા (Murder) કરી દીધી હતી. ગુનો છુપાવવા માટે લાશના હાથ-પગ કાપી ચેકડેમ (Check dam) પાસે દાટી દીધી હતી. કાલોલ પોલીસે (Kalol Police) ગુમશુદાની તપાસ દરમિયાન કડક પૂછપરછ કરીને આ ક્રૂર હત્યાનો ભેદ ઉકેલી બંનેની ધરપકડ કરી છે.
કાલોલ હત્યાકાંડ  ક્રાઇમ થ્રીલર ફિલ્મને હંફાવે એવો પત્ની અને પ્રેમીએ રચ્યો મર્ડરનો ખોફનાક પ્લાન  આ રીતે ઉકેલ્યો પોલીસે ભેદ
Advertisement

Panchmahal Murder Case: ગુજરાતના (Gujarat) પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલ (Kalol) તાલુકામાં લગ્નેત્તર સંબંધોના (Extra-marital affair) કારણે એક અત્યંત ઘાતકી અને લોહીયાળ હત્યાનો (Murder) સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કૌટુંબિક પ્રેમ સંબંધમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને સગા પતિની ઘાતકી હત્યાનો કારસો રચ્યો હતો. એટલું જ નહીં, હત્યા બાદ પકડાઈ જવાનો ડર હોવાથી પુરાવાનો નાશ (Destruction of evidence) કરવા માટે મૃતદેહના ટુકડા કરી દાટી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ (Police) તપાસમાં થયો છે.

Tags :
Advertisement

.

×