Porbandar Accident News: રોંગ સાઈડમાં આવતા બુલેટે સર્જ્યો અકસ્માત, ત્રણ પરિવારોએ વ્હાલસોયા ખોયા
Porbandar Accident News: પોરબંદરમાં એરપોર્ટ (Porbandar Airport) નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલા એક બુલેટ ચાલકે સામેથી આવતા બાઈકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
Advertisement
- પોરબંદરના એરપોર્ટ (Porbandar Airport) નજીક ગમખ્વાર અકસ્માત
- બે બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત (Accident between two bikes)
- અકસ્માતની ઘટનામાં 3ના મોત અને બે ઇજાગ્રસ્ત
- રોંગ સાઇડ પર આવતા બુલેટ ચાલકે (Bullet Bike Crash) સર્જ્યો અકસ્માત
- ઇજાગ્રસ્તનો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા