Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sabarkantha News: પોલીસ બેડામાં મોટા ફેરફાર, SP એ 12 પોલીસ અધિકારીઓની બદલીઓના આદેશ આપ્યા

સાબરકાંઠા જિલ્લામાં SP દ્વારા વહીવટી કારણોસર 2 PI અને 10 PSI ની બદલીઓ કરવામાં આવી છે. લાંબી રજાઓ બાદ પરત ફરેલા SP એ ચિઠોડા, વડાલી, ઇડર, હિંમતનગર અને ગાંભોઈ સહિતના મથકોમાં મહત્વના ફેરફારો કર્યા છે. આ સાથે, ટ્રાફિક અને સાયબર સેલમાં પણ નવા અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આગામી સમયમાં કોન્સ્ટેબલોની બદલીઓ થવાની પણ અટકળો તેજ બની છે.
sabarkantha news  પોલીસ બેડામાં મોટા ફેરફાર  sp એ 12 પોલીસ અધિકારીઓની બદલીઓના આદેશ આપ્યા
Advertisement

Sabarkantha Police Transfer Order: જિલ્લાના પોલીસ વિભાગમાં વહીવટી અને આંતરિક કામગીરીને વધુ વેગવંતી બનાવવાના હેતુથી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબી રજાઓ પરથી પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ SP એ જિલ્લાના પોલીસ અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડતા પોલીસ બેડામાં ચર્ચાઓ તેજ થઈ છે.

Tags :
Advertisement

.

×