Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda Rain News: ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ચિંતિત, વાતાવરણમાં પ્રસરી ઠંડક

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સિહુંજ, નવાગામ અને રુદન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ શરૂ થયેલા માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે, આ અણધાર્યા વરસાદથી પાક નુકસાનીની ભીતિ વહેતી થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
kheda rain news  ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ચિંતિત  વાતાવરણમાં પ્રસરી ઠંડક
Advertisement

Kheda Rain News: ગુજરાતમાં ગરમીના માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન પલટાયું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક કમોસમી વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાતાવરણમાં ફેરફારની આગાહીના પગલે સવારથી જ આકાશ વાદળછાયું જોવા મળ્યું હતું. ત્યારબાદ અચાનક જ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો, જેના કારણે સ્થાનિક ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

Tags :
Advertisement

.

×