Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi BJP News: બધે ટિકિટ માટે પડાપડી, પણ આ શહેરમાં ભાજપને ઉમેદવાર જ મળતા નથી! શું છે કારણ?

Morbi BJP News : મોરબી (Morbi) જિલ્લામાં રાજકીય રીતે મહત્વ ધરાવતી માળીયા નગરપાલિકા ચૂંટણી (Maliya Nagarpalika Election) ને લઈને ભાજપ (BJP) માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. માળીયા શહેરમાં ભાજપ પાસે હાલ દાવેદારોનો અભાવ જોવા મળી રહ્યો છે, જે પાર્ટી માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
morbi bjp news  બધે ટિકિટ માટે પડાપડી  પણ આ શહેરમાં ભાજપને ઉમેદવાર જ મળતા નથી  શું છે કારણ
Advertisement
  • મોરબી જિલ્લા ભાજપ (Morbi BJP) માટે ચિંતાજનક સ્થિતિ
  • માળીયા નગરપાલિકા (Maliya Nagarpalika) માં દાવેદારોનો અભાવ
  • સ્થાનિક સ્તરે સંગઠનની નબળાઈ પાર્ટી માટે પડકારરૂપ
  • જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાનો દાવો
  • કોંગ્રેસના અભેદ્ય કિલ્લામાં ભાજપ શરણાગતિ સ્વીકારશે?

Tags :
Advertisement

.

×