Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chandipura Virus: પંચમહાલ જિલ્લામાં વાયરસનો આતંક, સિવિલથી અમદાવાદ લાવતા રસ્તામાં જ તોડ્યો દમ

Chandipura Virus: પંચમહાલના (Panchmahal) ગોધરાના મણિપુર ગામના 1 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. જિલ્લામાં આ વાયરસથી કુલ 3 બાળકોના મોત થયા છે. આરોગ્ય વિભાગે સર્વેલન્સ કરી 300 થી વધુ સેન્ડફ્લાય (Sandfly) માખીઓ પકડી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં દવા છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરી છે.
chandipura virus  પંચમહાલ જિલ્લામાં વાયરસનો આતંક  સિવિલથી અમદાવાદ લાવતા રસ્તામાં જ તોડ્યો દમ
Advertisement

Chandipura Virus: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં જીવલેણ ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) વધુ એક માસૂમનો ભોગ લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના મણિપુર (Manipur) ગામના મહુડી ફળિયામાં રહેતા માત્ર 1 વર્ષના એક માસૂમ બાળકમાં ચાંદીપુરા વાયરસના ગંભીર લક્ષણો (Symptoms) જોવા મળ્યા હતા. બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×