Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Panchmahal: તળાવામાંથી નવજાત બાળકીના મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, માતા-પિતા જ નીકળ્યા આરોપી, કેમ કરી હત્યા?

Panchmahal ના હાલોલમાં નવજાત બાળકીની હત્યાના કેસમાં પોલીસે માતા-પિતાની ધરપકડ કરી છે. ગઢમહુડા તળાવમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મતાં હત્યા કર્યાનો આરોપ છે. મૃતદેહને થેલીમાં ઈંટો સાથે બાંધી તળાવમાં ફેંકાયો હતો. હાલોલ રૂરલ અને રાજગઢ પોલીસની પાંચ ટીમોએ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. દંપતી ઘોઘંબાના પરોલી ગામનું છે.
panchmahal  તળાવામાંથી નવજાત બાળકીના મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો  માતા પિતા જ નીકળ્યા આરોપી  કેમ કરી હત્યા
Advertisement

Panchmahal Newborn Baby Murder: પંચમહાલના હાલોલ (Halol) માં નવજાત બાળકીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી માતા-પિતાની ધરપકડ કરી છે. હાલોલના ગઢમહુડા તળાવમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્રીજીવાર પણ દીકરીનો જન્મ થતાં તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે હાલોલ રૂરલ અને રાજગઢ પોલીસની પાંચ ટીમોએ તપાસ હાથ ધરી હતી.

Tags :
Advertisement

.

×