Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Panchmahal: ગોધરાના ઇસરોડિયા ગામે પાણી અને ગટરની વિકરાળ સમસ્યા, કલેક્ટર, ડીડીઓ સુધી રજૂઆત

ગોધરા તાલુકાના ઇસરોડિયા ગામમાં પીવાના પાણી, ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યાઓથી ગ્રામજનો પરેશાન છે. દૂષિત પાણીના કારણે ગામલોકો બે કિલોમીટર દૂર મહાદેવ મંદિરેથી પાણી લાવવા મજબૂર બન્યા છે. જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી અને પાયાની સુવિધાઓની માંગ કરવામાં આવી છે.
panchmahal  ગોધરાના ઇસરોડિયા ગામે પાણી અને ગટરની વિકરાળ સમસ્યા  કલેક્ટર  ડીડીઓ સુધી રજૂઆત
Advertisement

Panchmahal: ગોધરા તાલુકાના ઇસરોડિયા ગામમાં પીવાના પાણી, ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સમસ્યાઓ ગંભીર બની ગઈ છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ નિકાલ ન આવતાં ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકો હવે જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×