Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pavagadh Temple Trust Appeal : અતિભારે વરસાદને પગલે મંદિર ટ્રસ્ટની મોટી અપીલ, બે દિવસ પ્રવાસ ટાળો

પંચમહાલ જિલ્લામાં થઈ રહેલા અતિભારે વરસાદને પગલે યાત્રિકોની સુરક્ષા માટે એડવાઈઝરી જારી કરાઈ છે. મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ ભક્તોને આગામી બે દિવસ પાવાગઢનો પ્રવાસ ટાળવા વિનંતી કરી છે. પહાડી માર્ગો જોખમી અને લપસણા બન્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા સત્તાવાર માર્ગદર્શિકા આપવામાં આવી છે.
pavagadh temple trust appeal   અતિભારે વરસાદને પગલે મંદિર ટ્રસ્ટની મોટી અપીલ  બે દિવસ પ્રવાસ ટાળો
Advertisement

Pavagadh Temple Trust Appeal : ગુજરાતમાં ચોમાસાના ચાલી રહેલા અવિરત રાઉન્ડ વચ્ચે પ્રસિદ્ધ યાત્રાધામ મહાકાલી મંદિર ખાતેથી અપિલ જારી કરવામાં આવી છે. સમગ્ર પંચમહાલ પંથકમાં થઈ રહેલા અતિભારે વરસાદને કારણે ડુંગર પર જવાનો માર્ગ અત્યંત જોખમી બનતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આગામી બે દિવસ સુધી પ્રવાસ ટાળવા સત્તાવાર જણાવાયું છે.

Tags :
Advertisement

.

×