Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: સ્થાનિક ચૂંટણી પહેલા ચાણસ્મામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન, બૂથ પ્રમુખના ઘરે ચા પીધી

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પાટણ જિલ્લાના ચાણસ્મામાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું, જેમાં ચાર તાલુકાના કાર્યકર્તાઓ જોડાયા હતા. ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અન્ય આગેવાનોની હાજરીમાં સંગઠન મજબૂતી પર ભાર મુકાયો હતો. ત્યારબાદ પ્રમુખે મણિપુરા ગામમાં બૂથ પ્રમુખના ઘરે જઈ ગ્રામજનો સાથે મુલાકાત કરી પાયાના સ્તરે લોકસંપર્ક સાધ્યો હતો.
patan  સ્થાનિક ચૂંટણી પહેલા ચાણસ્મામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન  બૂથ પ્રમુખના ઘરે ચા પીધી
Advertisement

Patan: ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પાટણની મુલાકાતે
પાટણના ચાણસ્મા ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન
કાર્યકર્તા અને આગેવાનોએ ખેસ પહેરાવી કર્યુ સ્વાગત

Tags :
Advertisement

.

×