Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan News: પાટણમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, 5 વર્ષીય માસૂમ બાળકનું મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું

Patan News:  પાટણ જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં જીવલેણ ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) એ દસ્તક દીધી છે, જેના કારણે સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના એક 5 વર્ષીય માસૂમ બાળકનું સારવાર દરમિયાન અકાળે અવસાન થયું છે. આ ઘટના બાદ સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
patan news  પાટણમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો  5 વર્ષીય માસૂમ બાળકનું મોત  આરોગ્ય તંત્ર દોડતું થયું

Tags :
Advertisement

.

×