Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

લોકગાયિકા Kinjal Rabari આખરે પિતાના ઘરે પરત ફરી! કેવી રીતે મામલો થાળે પડ્યો?

Kinjal Rabari Controversy: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) અને રબારી સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના લગ્નનો વિવાદ (Controversy) આખરે શાંત પડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. સમાજના ભારે વિરોધ અને સમજાવટ બાદ કિંજલ રબારી પોતાના પિતાના ઘરે પરત ફરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકગાયિકા kinjal rabari આખરે પિતાના ઘરે પરત ફરી  કેવી રીતે મામલો થાળે પડ્યો
Advertisement
  • કિંજલ રબારી (Kinjal Rabari ) આખરે પિતાના ઘરે પરત ફરી
  • ઠાકરશીભાઈ રબારીએ આપ્યું સમર્થન
  • કિંજલ રબારીએ ચૌધરી યુવાન સાથે કર્યા હતા પ્રેમ લગ્ન
  • રબારી સમાજ (Rabari samaj) ના વિવાદનો સુખદ અંત

Kinjal Rabari Controversy : છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) અને રબારી સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના લગ્નનો વિવાદ (Controversy) આખરે શાંત પડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. સમાજના ભારે વિરોધ અને સમજાવટ બાદ કિંજલ રબારી પોતાના પિતાના ઘરે પરત ફરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×