Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: ખેતરમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, આટલો મુદ્દામાલ કરાયો જપ્ત

પાટણના હારીજ તાલુકાના જાસ્કા ગામમાં ખેતરમાં ધમધમતી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. કોમ્બિંગ નાઈટ દરમિયાન 77,100 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર રાજસ્થાનનો શિવરાજ મારવાડી હાલ ફરાર છે, જેને પકડવા પોલીસની સઘન તપાસ ચાલુ છે.
patan  ખેતરમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ  આટલો મુદ્દામાલ કરાયો જપ્ત
Advertisement

Patan News: પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે દારૂના નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પવિત્ર રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાજ્યભરમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ નાઈટ (Combing Night) કરવામાં આવી રહ્યું છે. ત્યારે દરમિયાન પાટણ પોલીસને હારીજ તાલુકાના જાસ્કા ગામમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

Advertisement

.

×