Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kinjal Rabari Controversy: શું પરિવાર છોડવાનો પછતાવો થયો? કિંજલ રબારીએ કાયદાકીય લડતની વાત કરી વીડિયો કેમ હટાવ્યા?

Kinjal Rabari Controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા (Folk Singer) કિંજલ રબારીના પ્રેમ લગ્ન (Kinjal Rabari Love Marriage) હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયેલા તેમના વીડિયોને કારણે વિવાદ વધુ ગરમાયો છે.
kinjal rabari controversy  શું પરિવાર છોડવાનો પછતાવો થયો  કિંજલ રબારીએ કાયદાકીય લડતની વાત કરી વીડિયો કેમ હટાવ્યા
Advertisement
  • લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના પ્રેમ લગ્નનો મામલો ગરમાયો
  • સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો મામલે ભારે ચર્ચાઓ જાગી
  • ગાયિકાએ પહેલા વીડિયોમાં પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી
  • બીજા વીડિયોમાં કાયદાકીય લડત આપવાની મોટી વાત કરી
  • અચાનક કિંજલના પેજ પરથી બંને વીડિયો ડિલીટ થયા

Kinjal Rabari Controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા (Folk Singer) કિંજલ રબારીના પ્રેમ લગ્ન (Kinjal Rabari Love Marriage) હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયેલા તેમના વીડિયોને કારણે વિવાદ વધુ ગરમાયો છે. જોકે, અચાનક આ વીડિયો ડિલીટ (Deleted) થઈ જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.