Patan Accident: રાધનપુર પાસે ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતા 3નાં મોત
Patan Accident: પાટણ જિલ્લાના રાધનપુર નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે પર ઊભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
Advertisement
Patan Accident: પાટણ જિલ્લાના રાધનપુર નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે પર ઊભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

