Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan માં મેઘતાંડવ બાદ જનજીવન અસ્તવ્યસ્ત, રાધનપુર, સાંતલપુર, સમીમાં ભારે નુકસાન

પાટણના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. અનેક ગામોમાં પાણી ભરાતા ઘરો અને ખેતરોને નુકસાન પહોંચ્યું છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને સહાય માટે પત્ર લખ્યો છે. સમીમાં તળાવ ફાટ્યું, સાંતલપુરમાં ટ્રક તણાઈ અને હારીજ પોલીસે શ્રમિકોને ભોજનની મદદ કરી.
patan માં મેઘતાંડવ બાદ જનજીવન અસ્તવ્યસ્ત  રાધનપુર  સાંતલપુર  સમીમાં ભારે નુકસાન
Advertisement

Patan: પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં પડેલા ભારે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ઘરવખરી, અનાજ અને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને અસરગ્રસ્તો સરકાર પાસેથી તાત્કાલિક રાહતની માગ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×