શું Kinjal Rabari ખરેખર ફરાર થઈ છે? જાણો ગાયિકાએ પોતે જ વિડીયો શેર કરી શું કહ્યું?
Patan Kinjal Rabari News: ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) હાલમાં સોશિયલ મીડિયા અને સમાજમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. પાટણ (Patan) જિલ્લાના રાધનપુર(Radhanpur)તાલુકાના સીનાડ(Sinad) ગામની વતની કિંજલ રબારીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા અને ત્યારબાદ પતિ પર હુમલો થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
Advertisement
- પાટણ (Patan) ની લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના આંતરજ્ઞાતીય લગ્નથી ચકચાર
- સિંગર કિંજલ રબારી (Kinjal Rabari) એ અશોક ચૌધરી સાથે કર્યા આંતરજ્ઞાતીય લગ્ન
- સિંગર કિંજલ રબારીના લગ્નથી સમાજમાં રોષની જ્વાળા
- સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી કર્યો ખુલાસો