Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પાટણમાં ભારે વરસાદ વચ્ચે ધારાસભ્ય Kiritbhai Patel ની કાર પાણીમાં ફસાઈ, ટ્રેક્ટરથી કાઢાઈ બહાર

પાટણમાં ભારે વરસાદ વચ્ચે પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાતે ગયેલા ધારાસભ્ય કિરીટભાઈ પટેલની કાર બીએમ હાઈસ્કૂલ માર્ગ પર જનતા હોસ્પિટલ નજીક પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોની મદદથી ટ્રેક્ટર સાથે કાર બાંધીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને શહેરની વરસાદી પરિસ્થિતિ અંગે ચિંતા વધી છે.
પાટણમાં ભારે વરસાદ વચ્ચે ધારાસભ્ય kiritbhai patel ની કાર પાણીમાં ફસાઈ  ટ્રેક્ટરથી કાઢાઈ બહાર
Advertisement

Patan Rain: પાટણ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરના નીચાણવાળા માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આવી સ્થિતિમાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાતે ગયેલા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પોતે જ વરસાદી પાણીમાં ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

Tags :
Advertisement

.

×