Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan માં ધૂણતાં બાળકનો વીડિયો વાયરલ, ઉઠ્યા અનેક સવાલ

પાટણના ખોખરવાડામાં માતાજીની રમેલમાં એક બાળક ધૂણતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. લોક ગાયક જગદીશ ગૌસ્વામીના કાર્યક્રમમાં બનેલી આ ઘટનાથી બાળકના શિક્ષણ અને ભવિષ્યને લઈ સવાલો ઉઠ્યા છે. ગાયકે આ બાબતે અજાણ હોવાનો દાવો કર્યો છે, પરંતુ સોશિયલ મીડિયામાં આસ્થા વિરુદ્ધ અંધશ્રદ્ધાની ચર્ચા તેજ બની છે.
patan માં ધૂણતાં બાળકનો વીડિયો વાયરલ  ઉઠ્યા અનેક સવાલ
Advertisement
  • Patan Video Viral: માતાજીની રમેલમાં ધૂણતા બાળકનો વીડિયો વાયરલ
  • ખોખરવાડાના ભીલવાસનો વીડિયો આવ્યો સામે
  • ભણવાની ઉંમરે બાળકને ધૂણતો જોઈ અનેક સવાલો ઉઠ્યા

Patan Video Viral: પાટણના ખોખરવાડા (Khokharwada) ગામમાં આવેલા ભીલવાસ (Bhilvas) વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માતાજીની રમેલ (Ramul) દરમિયાન એક નાનું બાળક ગાદી પર બેસીને ધૂણતું જોવા મળી રહ્યું છે. જે ઉંમરે બાળકના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ, તે ઉંમરે તેને ધૂણતું જોઈને લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Tags :
Advertisement

.

×