Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan News: રાધનપુરમાં 'લકી હોટલ'માં દેહવ્યાપારનો પર્દાફાશ, પરપ્રાંતીય મહિલા અને સંચાલક ઝડપાયા

Patan News: પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર આવેલી 'લકી હોટલ' (Lucky Hotel) માં હોટલના વ્યવસાયની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. SOG (Special Operations Group) અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી છે.
patan news  રાધનપુરમાં  લકી હોટલ માં દેહવ્યાપારનો પર્દાફાશ  પરપ્રાંતીય મહિલા અને સંચાલક ઝડપાયા
Advertisement

Patan News: પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર આવેલી 'લકી હોટલ' (Lucky Hotel) માં હોટલના વ્યવસાયની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. SOG (Special Operations Group) અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી છે.

Patan ના રાધનપુરમાં હોટલની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ

SOG (Special Operations Group) અને સ્થાનિક પોલીસની ટીમે બાતમીના આધારે એક ડમી ગ્રાહક (Dummy Customer) મોકલીને છટકું ગોઠવ્યું હતું, જેમાં આ અનૈતિક પ્રવૃત્તિ (Unethical Activity) રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી એક પરપ્રાંતીય મહિલા પણ મળી આવી છે.

Advertisement

હોટલ સંચાલકની અટકાયત

પોલીસે હોટલ સંચાલક રજાકભાઈ કરીમભાઈની અટકાયત (Detention) કરી કુલ રૂ. 5,500નો મુદ્દામાલ (Seized Property) જપ્ત કર્યો છે. રાધનપુરમાં હોટલની આડમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha News: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે તંત્ર એક્શનમાં, હવે મામલતદાર દ્વારા નોંધાઈ ફરિયાદ

Tags :
Advertisement

.

×