Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: ચાણસ્મા-ગોઝારિયા હાઈવે પર NHAI ની ઘોર બેદરકારી, પાણી નિકાલની વ્યવસ્થા માત્ર કાગળ પર

પાટણના ચાણસ્મા-ગોઝારિયા હાઈવે પર NHAI ની ગંભીર બેદરકારી સામે આવી છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજ નીચે એન્જિનિયરો પાણીના નિકાલ માટે ઇનલેટ બનાવવાનું ભૂલી ગયા છે. આથી ધાણોદરડા સહિતના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાની આશંકા છે. અગાઉ જે પાણી જસલપુર તળાવમાં જતું હતું તે હવે રસ્તા પર અટવાશે, જેને લઈ સ્થાનિકોએ તપાસની માગ કરી છે.
patan  ચાણસ્મા ગોઝારિયા હાઈવે પર nhai ની ઘોર બેદરકારી  પાણી નિકાલની વ્યવસ્થા માત્ર કાગળ પર
Advertisement

Patan News: પાટણ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ની ભારે બેદરકારી સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ચાણસ્મા-ગોઝારિયા હાઈવે પ્રોજેક્ટમાં મોટો છબરડો જોવા મળ્યો છે. આ હાઈવે પર બનેલા ત્રણ રસ્તા ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ (Drainage System) માટે કરવામાં આવેલી વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Tags :
Advertisement

.

×