Patan Rain : સાંતલપુરમાં મેઘતાંડવ, 15 ઈંચ વરસાદથી ધારાસભ્યનું ગામ બેટમાં ફેરવાયું
Patan Rain : ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ શરુ થયું છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર મેઘરાજાએ અત્યંત વિનાશક બેટિંગ કરી છે. સાંતલપુર શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ટૂંકા સમયમાં ધોધમાર 15 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
Advertisement
Patan Rain : ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ શરુ થયું છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર મેઘરાજાએ અત્યંત વિનાશક બેટિંગ કરી છે. સાંતલપુર શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ટૂંકા સમયમાં ધોધમાર 15 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અતિશય વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

