Patan News: પાટણના ખેડૂતો માટે GOOD News, રાજપુરા બ્રાન્ચ કેનાલમાં છોડાયું 100 ક્યુસેક પાણી
Patan News: પાટણ જિલ્લાના ખેડૂતો માટે અત્યંત આનંદના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કાળઝાળ ગરમી અને સિંચાઈના પાણીની ખેંચ વચ્ચે ખેડૂતોની લાંબા સમયની રજૂઆત આખરે રંગ લાવી છે.
Advertisement
Patan News: પાટણ જિલ્લાના ખેડૂતો માટે અત્યંત આનંદના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કાળઝાળ ગરમી અને સિંચાઈના પાણીની ખેંચ વચ્ચે ખેડૂતોની લાંબા સમયની રજૂઆત આખરે રંગ લાવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પાટણ જિલ્લાની રાજપુરા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

