Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પાટણની Rani Ki Vav ને આંતરરાષ્ટ્રીય સન્માન, 3D પ્રોજેક્શન મેપિંગ શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ

પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણી કી વાવ ખાતેના ૩D પ્રોજેક્શન મેપિંગ શોને 'WOW એવોર્ડ્સ એશિયા 2026' માં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટિત આ પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં ૪૪,૦૦૦થી વધુ પ્રવાસીઓએ હેરિટેજ અનુભવ માણ્યો છે. ટેક્નોલોજીના નવીનતમ ઉપયોગ દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને વિશ્વસ્તરે આ સન્માન મળતા રાજ્યના પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે.
પાટણની rani ki vav ને આંતરરાષ્ટ્રીય સન્માન  3d પ્રોજેક્શન મેપિંગ શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ
Advertisement

Rani Ki Vav 3D Projection Mapping Show Wins Gold Medal: ગુજરાતની શાન અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ (UNESCO World Heritage Site) એવી પાટણની ઐતિહાસિક રાણી કી વાવ (Rani ki Vav) એ વધુ એક ગૌરવ હાંસલ કર્યું છે. 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026 માં રાણી કી વાવ ખાતેના અદ્યતન 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ 'એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ' કેટેગરીમાં એનાયત થયો છે.

Tags :
Advertisement

.

×