Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: સમી તાલુકામાં વાતાવરણમાં આવ્યો મોટો પલટો, ધીમીધારે વરસાદની એન્ટ્રીથી અસહ્ય ગરમીમાં મળી રાહત

Patan: પાટણ જિલ્લાના સમી તાલુકાના વાતાવરણમાં પલટો આવતા બાસ્પા અને દાઉદપુર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ વરસાદી ઝાપટાંના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ, મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને ખેતરોમાં વાવણીની આશા જાગી છે.
patan  સમી તાલુકામાં વાતાવરણમાં આવ્યો મોટો પલટો  ધીમીધારે વરસાદની એન્ટ્રીથી અસહ્ય ગરમીમાં મળી રાહત
Advertisement

Patan: પાટણ જિલ્લાના સમી (Sami) તાલુકા અને તેની આસપાસના પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ અંતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે સમી પંથકમાં ધીમીધારે વરસાદ (Rain) ની શાનદાર એન્ટ્રી થઈ છે. હવામાનમાં આવેલા આ સકારાત્મક બદલાવને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને છેલ્લા કેટલાય સમયથી સતાવી રહેલી અસહ્ય ગરમી (Heat) માંથી મોટી રાહત મળી છે.

Tags :
Advertisement

.

×