Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan News: પાટણમાં માનવતાને શરમાવે તેવી ઘટના, વ્યાજખોરે માત્ર 5 હજાર માટે પરિણીતાને જીવતી સળગાવી દીધી

Patan News: પાટણ શહેરમાં વ્યાજખોરોના આતંકનો એક અત્યંત ચોંકાવનારો અને માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માત્ર ઘરખર્ચ માટે પાડોશી પાસેથી ઉછીના લીધેલા 5 હજાર રૂપિયા ચૂકવવા માટે મુદત માંગનાર 35 વર્ષીય પિંકીબેન પટણીની વ્યાજખોરે ક્રૂર હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે.
patan news  પાટણમાં માનવતાને શરમાવે તેવી ઘટના  વ્યાજખોરે માત્ર 5 હજાર માટે પરિણીતાને જીવતી સળગાવી દીધી

.

×