Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan News: ઝાપટપુરાનું નામ બદલીને ઇસ્લામપુરા કરાયું? મહંત દેવનાથ બાપુએ કરી ઉચ્ચસ્તરીય તપાસની માગ

Patan News : પાટણ જિલ્લામાં ગામના નામ બદલવાની પ્રક્રિયાને લઈને એક ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. જિલ્લાના એક ગામનું નામ બદલીને અન્ય નામ આપી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ બાદ આખો મામલો ગરમાયો છે.
patan news  ઝાપટપુરાનું નામ બદલીને ઇસ્લામપુરા કરાયું  મહંત દેવનાથ બાપુએ કરી ઉચ્ચસ્તરીય તપાસની માગ
Advertisement

Patan News : પાટણ જિલ્લામાં ગામના નામ બદલવાની પ્રક્રિયાને લઈને એક ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. જિલ્લાના એક ગામનું નામ બદલીને અન્ય નામ આપી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ બાદ આખો મામલો ગરમાયો છે. ખાસ કરીને ‘ઝાપટપુરા’ ગામનું નામ બદલીને ‘ઇસ્લામપુરા’ કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઉઠ્યા છે.

Tags :
Advertisement

.

×