Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: "મારા ઠાકોર સમાજ તરફથી દેવીપૂજક સમાજની માફી માગુ છું", વરઘોડા પર થયેલા હુમલા બાદ તારક ઠાકોર બોલ્યા

પાટણના હાજીપુરમાં દેવીપૂજક યુવાનના વરઘોડા પર થયેલા હુમલા અને મારપીટની ઘટનાએ ભારે આક્રોશ જગાડ્યો છે. ઠાકોર સમાજના અગ્રણી તારક ઠાકોરે ઘટનાને વખોડી પીડિત પરિવારની માફી માંગી છે અને દોષિતોને સખત સજાની માંગ કરી છે. બાલીસણા પોલીસે ફરિયાદના આધારે ૫ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેથી આરોપીઓને કાયદાના દાયરામાં લાવી શકાય અને ન્યાય મળી શકે.
patan   મારા ઠાકોર સમાજ તરફથી દેવીપૂજક સમાજની માફી માગુ છું   વરઘોડા પર થયેલા હુમલા બાદ તારક ઠાકોર બોલ્યા
Advertisement

Tarak Thakor Statement in Patan Incident: પાટણ જિલ્લાના હાજીપુર (Hajipur) ગામમાં તાજેતરમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અપમાનજનક ઘટનાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. દેવીપૂજક સમાજના એક યુવાનના લગ્ન પ્રસંગે વરઘોડો (Wedding Procession) કાઢવા બાબતે કેટલાક સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી હિંસા અને મારપીટની ઘટના બાદ હવે સામાજિક અગ્રણીઓ પણ મેદાને આવ્યા છે. આ ઘટનાને પગલે ઠાકોર સમાજના અગ્રણી તારક ઠાકોરે સખત શબ્દોમાં વખોડી કાઢી પીડિત પરિવારની માફી માગી છે.

Tags :
Advertisement

.

×