Ame Gujarati: જાણો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર Lalitya Munshaw ની સફર વિશે | Episode 12
Ame Gujarati એક અનોખો શો છે, જ્યાં જાણીતી ગુજરાતી હસ્તીઓ સાથે વિશેષ વાતચીત થાય છે.
03:35 PM Mar 15, 2025 IST
|
Vipul Sen
Ame Gujarati એક અનોખો શો છે, જ્યાં જાણીતી ગુજરાતી હસ્તીઓ સાથે વિશેષ વાતચીત થાય છે. આ શોમાં અમે ગુજરાતની સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ અને ગુજરાતીઓની સફળતાની વાતો શેર કરીએ છીએ. આ ખાસ એપિસોડમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર Lalitya Munshaw ની સફર વિશે ખાસ વાતચીત કરી છે...જુઓ આ અહેવાલ...
Next Article