સ્વ.શ્રી Vijay Rupani ના અર્ધાંગિની Anjali Rupani નો Super Exclusive Interview
સાદગી, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ એટલે પૂર્વ સીએમ સ્વ. શ્રી Vijay Rupani! મૃત્યુ બાદ પણ તેમની જીવન યાત્રા વિજયી છે. ગુજરાતનાં કોમન મેન તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી આજે પણ પરિવાર અને લોકોની યાદોમાં જીવે છે. સેવાની સુવાસથી જેમણે દિલોમાં જગ્યા બનાવી એવા સ્વ.વિજયભાઈના અર્ધાંગિની અંજલિબેન રૂપાણી સાથે GujaratFirst નો SUPER EXCLUSIVE ખાસ સંવાદ.... જુઓ અહેવાલ...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે :
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતનાં દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર.. હવે દરેક સમાચાર આંગળીનાં ટેરવે આપનાં મોબાઈલમાં, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS Mobile APP 'Gujarat First'. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


