Ame Gujarati : ચાઈ-પાની અને ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટનાં સ્થાપક Shruti Chaturvedi સાથે ખાસ સંવાદ
આ ખાસ એપિસોડમાં ચાઈ-પાની અને ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટનાં સ્થાપક Shruti Chaturvedi સાથે ખાસ વાતચીત કરી છે..
01:50 PM Jan 18, 2025 IST
|
Vipul Sen
Ame Gujarati એક અનોખો શો છે, જ્યાં ગુજરાતની જાણીતી હસ્તીઓ સાથે વિશેષ વાતચીત થાય છે. આ શોમાં અમે ગુજરાતની સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ અને ગુજરાતીઓની સફળતાની વાતો શેર કરીએ છીએ. આ ખાસ એપિસોડમાં ચાઈ-પાની અને ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટનાં સ્થાપક Shruti Chaturvedi સાથે ખાસ વાતચીત કરી છે...જુઓ આ અહેવાલ...
Next Article