EXCLUSIVE: Ayodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.. Dr. Vivek Kumar Bhatt ની નજરે
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનનાર ડો. વિવેકકુમાર ભટ્ટ સાથે ખાસ સંવાદ...
Advertisement
મર્યાદાપુરુષોત્તમ એટલે ભગવાન રામ અને ભગવાન રામની જન્મભૂમિ એટલે અયોધ્યા... અયોધ્યામાં એક પાવન અવસર આવ્યો, જેને હવે એક વર્ષ થયો છે. એ અવસર હતો રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાનો...આ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ રીતે આમંત્રિત હતા, જેમણે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ... અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનનાર ડો. વિવેકકુમાર ભટ્ટ સાથે ખાસ સંવાદ... જુઓ અહેવાલ...
Advertisement


