Gujarat First PODCAST: Reel થી Real life, Social Media પર લોકોને હસાવતા Paru N Guru સાથે ખાસ સંવાદ
Social Media થી મોટા પડદા સુધીની સફરમાં જેમને જીવનનાં ઘણા પડાવ એક સાથે હસતા-હસતા પાર કર્યા...
Advertisement
Social Media થી મોટા પડદા સુધીની સફરમાં જેમને જીવનનાં ઘણા પડાવ એક સાથે હસતા-હસતા પાર કર્યા, જેમને આપણે દરેક Social Media platform પર હસતા અને હસાવતા જોઈએ છીએ... એમના જીવનની અમુક જણી-અજાણી વાતો ચાલો જાણીએ Gujarat First નાં વિશેષ પોડકાસ્ટમાં...
Advertisement
Advertisement


