Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: T.N.Rao School ના એજ્યુકેશન ડિરેક્ટર મીતાબા જાડેજા અને અશ્વિનભાઈ પટેલ સાથે સંવાદ, જુઓ VIDEO

Studio On Wheels Rajkot: શિક્ષણ જગતમાં એક અલગ ઓળખ ધરાવતી રાજકોટની T.N.Rao School વિકાસના નવા શિખરો સર કરી રહી છે. 'ગુજરાત ફર્સ્ટ'ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટૂડિયો ઓન વ્હીલ્સ' દ્વારા શાળાના એજ્યુકેશન ડિરેક્ટર મીતાબા જાડેજા અને સંચાલક અશ્વિનભાઈ પટેલ સાથે એક વિશેષ સંવાદ યોજાયો હતો.
Advertisement

Studio On Wheels Rajkot: શિક્ષણ જગતમાં એક અલગ ઓળખ ધરાવતી રાજકોટની T.N.Rao School વિકાસના નવા શિખરો સર કરી રહી છે. 'ગુજરાત ફર્સ્ટ'ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટૂડિયો ઓન વ્હીલ્સ' દ્વારા શાળાના એજ્યુકેશન ડિરેક્ટર મીતાબા જાડેજા અને સંચાલક અશ્વિનભાઈ પટેલ સાથે એક વિશેષ સંવાદ યોજાયો હતો. જેમાં શાળાની 40 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સફર આજે 1200 વિદ્યાર્થીઓ સુધી પહોંચી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×