Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels | S.K. Patel University પ્રમુખ Prakashbhai Patel નો Dr.Vivek Kumar Bhatt સાથે સંવાદ

ઉત્તર ગુજરાતના વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી શિક્ષણ અને માનવસેવાનું અજોડ કેન્દ્ર બની છે. પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં આ સંસ્થા 84 એકરમાં ફેલાયેલા ગ્રીન કેમ્પસ દ્વારા અત્યાધુનિક શિક્ષણ અને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. સામાજિક ઉત્તરદાયિત્વ અને ગુણવત્તાયુક્ત અભ્યાસ દ્વારા આ યુનિવર્સિટી આજે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપી રહી છે.
Advertisement

Studio On Wheels: વિસનગર (Visnagar) ખાતે આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (Sankalchand Patel University) આજે માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના એક મજબૂત ધામ તરીકે ઉભરી આવી છે. 1952 માં સ્વતંત્રતા સેનાની સાંકળચંદ દાદાએ સેવેલું શિક્ષણનું સ્વપ્ન આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે. હાલમાં આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ (President) પ્રકાશભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ સંસ્થા નવી ઊંચાઈઓ સર કરી રહી છે. 84 (Eighty Four) એકરમાં ફેલાયેલું આ કેમ્પસ સહકાર, સુરક્ષા અને સંસ્કારના મૂલ્યો સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડી રહ્યું છે... યુનિવર્સિટીની વધુ માહિતી જાણવા માટે જુઓ આ સંપૂર્ણ અહેવાલ..

Advertisement
Tags :
Advertisement

.

×