Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: Vav-Tharad District ની વિકાસ ગાથા, જુઓ Collector J.S. Prajapati સાથે ખાસ સંવાદ

Studio On Wheels: 2 October 2025 ના રોજ ભૌગોલિક જરૂરિયાતો અને સરહદી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને Vav-Tharad ને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ ઐતિહાસિક બદલાવ અને ભવિષ્યના રોડમેપ વિશે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં વાવ- થરાદ ( Vav-Tharad) ના કલેક્ટર જે.એસ.પ્રજાપતિ ( J.S. Prajapati) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Advertisement
  • 'ગુજરાત ફર્સ્ટ'ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio On Wheels) ની ટીમ પહોંચી વાવ-થરાદ ( Vav-Tharad)
  • વાવ- થરાદ ( Vav-Tharad) ના કલેક્ટર જે.એસ.પ્રજાપતિ ( J.S. Prajapati) સાથે ખાસ વાતચીત
  • કલેક્ટરએ ઐતિહાસિક બદલાવ અને ભવિષ્યના રોડમેપ વિશે માહિતી આપી હતી
  • વાવ-થરાદની નવી ઓળખ અને વિકાસનો રોડમેપ કર્યો જાહેર

Studio On Wheels: ગુજરાતના ઉત્તરીય સરહદી વિસ્તારમાં આવેલા વાવ-થરાદને (Vav-Tharad) એક અલગ ઓળખ મળી છે. 2 October 2025 ના રોજ ભૌગોલિક જરૂરિયાતો અને સરહદી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને Vav-Tharad ને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ ઐતિહાસિક બદલાવ અને ભવિષ્યના રોડમેપ વિશે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં વાવ- થરાદ (Vav-Tharad) ના કલેક્ટર જે.એસ.પ્રજાપતિ (J.S. Prajapati) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio On Wheels) ની ટીમ પહોંચી વાવ-થરાદ ( Vav-Tharad)

આ વિસ્તારમાં ધરતી કઠોર છે, પરંતુ લોકોની હિંમત અડગ છે. અહીં સૂર્યોદય સાથે સંઘર્ષ શરૂ થાય છે અનેઅને અસ્ત થાય ત્યારે આશા જીવંત રહે છે. આ જિલ્લાની રચના ભૌગોલિક જરૂરિયાતો અને સરહદી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે ફક્ત નકશામાં ઉમેરાયેલું નથી, પરંતુ આશાઓ, હક અને સ્વાભિમાનની નવી રેખા છે.જિલ્લાની રચના અને વહીવટી વ્યવસ્થાવાવ-થરાદ જિલ્લો ગુજરાતનો 34મો જિલ્લો છે, જેની રચના પછી તરત જ વહીવટી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તરીકે જે.એસ. પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે ત્યારે અહેવાલમાં જાણો, આ નવા જિલ્લાના નિર્માણથી સ્થાનિક લોકોને શું ફાયદો થશે અને વિકાસની નવી રૂપરેખા કેવી હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×