Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain News: સવાર-સવારમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં ગુજરાતના 49 તાલુકા ભીંજાયા

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસું બગડ્યું છે, જ્યાં 24 કલાકમાં 196 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે, જેમાં ખાંભામાં 8 ઇંચ અને રાજુલામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડી (Bay of Bengal) માં લો પ્રેશર સક્રિય થતાં આગામી સમયમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 50 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
gujarat rain news  સવાર સવારમાં મેઘરાજાની તોફાની બેટિંગ  2 કલાકમાં ગુજરાતના 49 તાલુકા ભીંજાયા
Advertisement

Gujarat Rain News: ગુજરાત (Gujarat) રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં જ 49 તાલુકાઓમાં તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગ (Weather Department) ના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી (Bay of Bengal) માં સર્જાયેલી મજબૂત લો પ્રેશર (Low Pressure) સિસ્ટમના કારણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×