Porbandar Accident : બોખીરામાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયો અકસ્માત, 1 મહિલાનું મોત
Porbandar Accident : પોરબંદરમાંથી ફરી એક વખત અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પોરબંદરના બોખીરમાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રકની અડફેટે આવતા 2 મહિલાઓ કચડાઈ છે. અકસ્માતમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક મહિલા હોસ્પિટલમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
Advertisement